આત્મહત્યા - આધુનિક યુગની એક જટીલ સમસ્યા
સરકારી વિનયન કૉલેજ રાણાવાવના વિદ્યાર્થીઓ દ્વારા મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક શ્રી ડૉ. મયુરભાઈ ભમ્મર ના માર્ગદર્શન હેઠળ વિશ્વ આત્મહત્યા વિરોધી દિવસ નિમિત્તે આધુનિક યુગમાં આત્મહત્યા એ જટિલ સમસ્યા બની ગઈ છે અને કઈ રીતે નાની નાની બાબતો ને આપણે નજર અંદાજ કરીએ છીએ ત્યારે તે જ નાની બાબતો આત્મહત્યા જેવા ગંભીર સમસ્યામાં પરિવર્તન પામે છે.
આ મનોસંવાદ નામની ડોક્યુમેન્ટરી શ્રેણીમાં આજના યુગમાં આત્મહત્યા ના મુખ્ય બનાવો કઈ રીતે જન્મે છે તેની એક ઝલક આપવાની કોશિશ છે. ડોક્યુમેન્ટરી નિહાળવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો.
0 Comments