તારી લાગણીની ક્યાં કોઈને ખબર હતી,
લોકોને તો બસ દેખાવની જ કદર હતી !
ભાર્ગવ વર્તન હતું હા તારું થોડું ગુસ્સા વાળું,
કોઈ ન જાણ્યું એમાં પ્રેમની પણ થોડી ઉમળ હતી !
તારી લાગણીની ક્યાં કોઈને ખબર હતી,
લોકોને તો બસ દેખાવની જ કદર હતી !
ભાર્ગવ વર્તન હતું હા તારું થોડું ગુસ્સા વાળું,
કોઈ ન જાણ્યું એમાં પ્રેમની પણ થોડી ઉમળ હતી !
0 Comments